________________
જિનશાસનરન
આપણા ચરિત્રનાયક નિરતિચાર ચારિત્ર્યના વિષયમાં સ્વય' સુર્યેાગ્ય છે. તેમની સૌમ્યતા, શાન્તિ, વૈરાગ્યભાવના સમુદ્રની અગાધતાને પણ લજ્જિત કરે તેવી છે. આથી તે થાણાના શ્રીસંઘના આગેવાનેએ યુગવીર આચાય શ્રીને ઉ. સમુદ્રવિજયજીને થાણામાં આચાર્ય પદવી આપવા વિનતિ કરી અને ગુરુદેવે તે વિન ંતિ સ્વીકારી ત્યારે થાણા સંઘમાં આનંદની લહેર લહેરાણી,
૪૪
ગુરુદેવને આદેશ આદેશ મળતાં થાણાનગરી હષ થી વિભાર–આનંદમગ્ન થઈ ગઈ. ગુરુદેવે વાવૃદ્ધ પન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ તથા આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી શુભ સંમતિ મેળવી લીધી. વિજ્ઞાપનપત્રિકા દ્વારા આ શુભ સમાચાર મુંબઈ તથા ભારતના શ્રીસ ઘેને વિદ્રિત કરવામાં આવ્યા. આ હની અધિકતાનું વર્ણન અસ ંભવ છે. આવા અવસરાના આનંદ તે આત્મા દ્વારા અનુભવગમ્ય હાય છે.
માલાપણના મંગળ દિવસ આવી ગયા. થાણાનગરી ધજાપતાકાઓથી શૈાલતી અમરાવતીનું મન મેહિત કરી રહી હતી. અજોડ તારણવાળા સુંદર દરવાજા ચતુર્વિધ સ ંઘને આમંત્રિત કરી રહ્યા હતા. ૧૯૫૩ની ૧૮ જાન્યુઆરી ૨૦૦૯ મહા સુદિ ત્રીજના દિવસે ભવ્ય વરઘેાડા નીકળ્યેા. ઇન્દ્રધ્વજ, ચાંદીને રથ, અનેક બૅન્ડપાર્ટી એ, ભજનમ ડળીએ, સ્વયંસેત્રક મડળ શેાભી રહ્યાં હતાં. જૈન સ્વયંસેવક મંડળ મુંબઈ, શ્રી સિદ્ધચક્ર નવયુવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org