________________
જિનશાસનરત્ન
તેની પણ તમે ભાવથી સેવા કરી રહ્યા છે તેનાથી તે બધાને ખૂબ સાષ થયા છે. હવે આપનુ મુહૂત પણ આવી રહ્યું છૅ તેની પણ તૈયારી કરવાની છે. થાણા તીનાં ભાગ્ય જાગ્યાં છે કે આવે અનુપમ અવસર તમારે આંગણે થઈ રહ્યો છે. ગુરુદેવે સંતાષ વ્યક્ત કર્યાં.
""
૪૨
“ગુરુદેવ, અમે તે એક પ્રાથના કરવા આવ્યા છીએ.” શ્રી દીપચંદજીએ ખુલાસા કર્યાં.
“ભાગ્યશાળીએ ! તમારી શું ભાવના છે તે દર્શાવે. તેમાં સર્કાચ શા માટે ?”
યુગદિવાકર ! અમારી ભાવના છે કે સેવામૂર્તિ ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી મહારાજને આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવે અને તેના લાભથાણાના શ્રી સંઘને મળે. માળારોપણના મંગળ દિવસ તે માટે સુંદર છે.’’ શ્રી રૂપચંદજીએ સ્પષ્ટતા કરી.
re
S
“ જહાસુખમ્ ! તમારી ભાવના સુંદર છે. તમારા મનમાં આવી પુણ્ય ભાવનાના ઉદય પણ મહાન પુણ્યશાલિતાનુ કારણ છે. આ નગરીનું મહાન પુણ્યાય છે કે આવી સુંદર ભાવના તમારા મનમાં ઉત્પન્ન થઈ. તમારી નગરીનું નામ થાણા એટલે ‘· સ્થાન ’. આ નગરી ધનુ સ્થાન બની જાય તે એથી વિશેષ સુદર શુ હાઈ શકે ? વ્યવહારમાં થાના ' શબ્દ પેાલીસ ચેાકીના પર્યાયવાયી શબ્દ છે. થાણામાં અપરાધીને મન્દીવાન બનાવવામાં આવે છે. તમારી નગરીમાં સમુદ્રવિજયને આચાય વને
"
For Private & Personal Use Only
www.jainelibrary.org
.
Jain Education International