________________
૧૪. આચાર્ય પદવીસમારંભ
“મશ્રેણુ વ દામિ!” થાણાના આગેવાના શ્રી રૂપચંદજી, શ્રી રાવતમલજી, શ્રી દીપચંદજી વગેરે ગૃહસ્થાએ વંદણા કરી.
“ ધર્મલાભ ! ' ગુરુદેવે ધર્મલાભ આપ્યા.
“ કૃપાસિ ! આપ અમારા શહેર થાણામાં પધાર્યા અને આપની અસીમ કૃપાદૃષ્ટિથી ઉપધાનનું આરાધન આરાધકે ભક્ષી ભાંતિ કરી રહ્યા છે. અહીં આનંદ આનંદ પ્રવર્તે છે–તેમાં પણ ઉપાધ્યાયશ્રી સમુદ્રવિજયજી તા આરાધકાને સુંદર ભાવપૂર્વક ક્રિયા આદિ કરાવી રહ્યા છે. તેમ જ મુનિ ઇંદ્રવિજય, મુનિ જનવિજય, મુનિ પ્રકાશવિજય, મુનિ ન્યાયવિજય આદિને ચેાગેાવહુન કરાવી રહ્યા છે.’
શ્રી રૂપચંદજીએ ઉપધાનના સંચાલનની વીગતા જણાવી.
“ભાગ્યશાળીએ ! થાણા તેા એક તી` બની ગયું છે. તમે બધા ખૂબ જહેમત લઈ રહ્યા છે. અને આરાધક ખહેનભાઈઓની ખૂબ સેવા કરી રહ્યા છે. તે જાણી મને પણ આનંદ થાય છે. મુંબઈ અને પરામાંથી સેંકડા ભાઈબહેનેા દર્શાનાર્થે અને શાતા પૂછવા આવી રહ્યાં છે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only