________________
૧૩. બે ભાગ્યશાળી
ઉપાધ્યાય
“
મણ વંદામિ!” વડેદરાના ગુરુભક્ત શ્રી વાડીલાલભાઈ એ વંદણુ કરી.
“ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે.
કૃપાસિંધુ ! અમે આપશ્રીને એક પ્રાર્થના કરવા આવ્યા છીએ.” શ્રી વાડીભાઈએ વિનંતિ કરી.
લે બેલે, ભાગ્યશાળીએ, તમે શું ઇચ્છે છે ?” “ગુરુવર્ય! અમારી ભાવના છે કે પન્યાસ શ્રી સમુદ્ર વિજયજી ગણી અને પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીને ઉપાધ્યાયપદવીનો લાભ અમને વડોદરાને મળવું જોઈએ. આપ તે મુંબઈ તરફ પધારી રહ્યા છે અને મુંબઈના ભક્તજને આપની કાગને ઓળે રાહ જોઈ રહ્યા છે અને આ પદારીઓ પણ મુંબઈમાં અપાય તેમ આપની ઈચ્છા હશે, પણ વડોદરા શ્રીસંઘની ભાવના છે કે તે લાભ અમને મળ જોઈએ.”
“જહાસુખમ, તમારી ભાવના સુંદર છે. બંને પન્યાસ ગણુવની ઉપાધ્યાય પદવીને લાભ વડેદરાને મળશે.”
આ શબ્દોથી સંઘના પ્રતિનિધિઓને ખૂબ હર્ષ થ. આખા સંઘમાં આનંદ ફેલાઈ ગયો.
પૂ. ગુરુદેવે ફાગણ સુદ દશમનું મુહૂ આપ્યું અને પદવીદાન સમારંભની તૈયારીઓ થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org