________________
જિનશાસનરત્ન
સૂરીશ્વરજી મહારાજના ક્ષેત્રની રક્ષાથે મે' તેમને મેકલ્યા છે. મારે આદેશ પાળીને પણ તે મારી સેવા કરી રહેલ છે.” ગુરુદેવનાં આ વચન સ. ૨૦૧૦માં મુંબઈના ચાતુ માંસ વખતના છે. આ વખતે શ્રી સમુદ્રગુરુનું ચાતુર્માસ સિનારનગરમાં હતું. સમુદ્રની અનુપસ્થિતિને ગુરુદેવ કદી કદી અસાધારણરૂપે અનુભવ કરતા હતા. પરંતુ વ્યક્તિગત સેવાની અપેક્ષા શ્રીસંઘને ઉપકાર અતિ આવશ્યક અને ઈચ્છનીય છે.
૩૮
હાં! શ્રી સમુદ્ર તે ગુરુચરણકમળામાં ભ્રમરની માફક નિર ંતર વસી રહેવા ઇચ્છતા હતા. વિ. સં. ૨૦૦૭માં પાલનપુરમાં તેમણે ગુરુચરણેાને છેડીને પ્રતિષ્ઠાકાને માટે ખાલી(રાજસ્થાન)માં તથા ચાતુર્માસ કરવા માટે પાલી (રાજસ્થાન) તરફ વિહાર કરવામાં સકાચ પ્રદર્શિત કર્યો હતા. સમુદ્રગુરુનુ કહેવુ હતુ કે મારે માટે ગુરુચરણ જ સ્વ, ગુરુચરણુ જ સાચુ' તી અને ગુરુચરણ જ એક કલ્પવૃક્ષ છે. આવા અનેક પ્રસંગ શુરુવાત્સલ્યના ભકતાના હૃદયપટલ પર અંકિત છે. આ નાનકડી પુસ્તિકામાં કેટલુ' વણ ન આપી શકાય ?
જૈન સમાજના ઉત્કર્ષ માટે, જાગૃતિ માટે તમારે-મારે ધણુ ઘણું કરવાનુ છે. પરમાત્મા તે માટે બધાને બળ આપે.
વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org