________________
૧૨. ગુરુચરાણુ જ ક૯પક્ષ
રૂ
આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુની ભાવના જ્વલંત હતી. એ એક આદર્શ સેવામૂર્તિ હતા.
આપણું વિશ્વવલ્લભ ગુરુદેવ પણ શ્રી સમુદ્રને પોતાના પૂણે આજ્ઞાકારી શિષ્ય ને સેવક માનતા હતા; એટલું જ નહિ, પણ તેમની સેવાનું મૂલ્યાંકન પણ કરતા હતા. ચાળીસ વર્ષ સુધી એકાગ્રભાવે સેવા કરવાવાળા સેવાવ્રતી શિષ્યની પ્રશંસા પૂજ્યશ્રીએ પિતાના શ્રીમુખે વારંવાર કરી હતી. કર્તવ્યવશ શ્રી સમુદ્રગુરુને બીજા ક્ષેત્રમાં ચાતુર્માસ માટે આજ્ઞા આપવી પડતી હતી, પણ ગુરુદેવ તે સમુદ્રની સેવાની સ્મૃતિ વારંવાર કરતા રહેતા હતા.
જ્યારે કેઈ ભક્ત કહેતા, “ગુરુદેવ ! શ્રી સમુદ્ર તે બહુ શાન્ત છે. સંસારના બધા સમુદ્રમાં ભરતી–એટ આવે છે, પરંતુ સમુદ્રના સ્વભાવમાં ક્રોધ કે લેભની ભરતી–એટ કદી દષ્ટિગોચર થઈ નથી.” ત્યારે ગુરુદેવ કહેતા, “ત્યારે તે મેં તેને મારે ઉત્તરાધિકારી બનાવેલ છે. મારું મંત્રીનું કાર્ય પણ તે જ કરે છે. તેની યોગ્યતા પર મને ગર્વ છે. તે તે મારી ચાળીસ ચાળીસ વર્ષથી નિરંતર સેવા કરી રહેલા છે. આજે પણ સ્વર્ગીય ગુરુ વિજયાનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org