SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૫૫૯ સ્થિતિ પર વિચાર-વિમશ કરીને તમે બધા આગળ વધે. આને સાધ્વી સમેલન કહેા, સાધ્વી ઉત્કૃષ કહેા, જે કહેા તે, મારા મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વીર શાસનની શેાભા કેમ વધે અને શાસનની પ્રભાવના તમે વિશેષ અને વિશેષ કેમ કરી શકે તેના ગંભીરતાથી વિચાર-વિમશ કરવાના છે. આ સમયે અનેક સાધ્વીએ વિહાર કરવા માટે તૈયારીમાં હશે એટલે ફાગણ સુદ ૧૫ તથા ફાગણુ વિ ૧ અને ૨ સાધ્વીસ ંમેલન કરવાના નિશ્ચય કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy