SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ --૫૫૮ જિનશાસનરન તેઓના સમયને અને વિદ્વત્તાને સદુપયોગ કરવાની - ભાવનાથી સાધ્વી સંમેલનને નવે વિચાર મારા મનમાં ફેર્યો છે અને તે સમયની માંગ પણ છે. આચાર્યશ્રીએ કહ્યું કે ઠરાવ તૈયાર કરવાથી કે પાસ કરવાથી કે ઈ લાભ નથી. તેનો ઉપયોગ જરૂરી છે. - મારો મુખ્ય ઉદ્દેશ તે માત્ર એટલો જ છે કે વિદ્યાભ્યાસ તથા વકતૃત્વકલા દ્વારા આપણે સાવી સમુદાયનો બાહ્ય તથા અત્યંતર વિકાસ કેમ થાય ? આ વિષે આજે આપણે વિચારવિમર્શ કરવાનું છે. આ એક ખેદજનક વાત છે કે આજકાલ જૈન સમાજનાં યુવકયુવતીઓનાં ખાનપાન અને આચારવિચાર સાવિક રહ્યાં નથી. અને એટલે જ આ જરૂરી છે કે સમસ્ત સમુદાયની સાધ્વીએ વ્યાખ્યાતા બનીને આ સામાજિક અને ધાર્મિક પતનને રોકવા માટે સહગી બને. આ મારી હાર્દિક અભિલાષા છે. મહારાજશ્રીએ કહ્યું કે આજકાલ શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવાં બહેન દેશનું રાજકારણ બહાદુરીપૂર્વક સંભાળી રહેલ છે. શ્રીલંકામાં પણ એક બહેન જ વડાપ્રધાનને હોદ્દો સંભાળે છે. અરે પ્રધાનમંડળમાં કેટલાંક બહેને પણ છે. કેટલાયે ઉચ્ચ હેરાઓ બહેને સંભાળે છે. ત્યારે ભગવતી સાધ્વીઓ આગળ વધીને સંઘકાય, ધર્મપ્રચાર, યુવક-યુવતીઓમાં સુસંસ્કાર અર્પવાનાં કાર્યો કેમ ન કરી શકે? તેથી જ મારી એ ભાવના છે કે આજની પરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy