________________
૨ ૧૨૯, સાધ્વી સંમેલન
અદ્વિતીય સમારંભ
ફાગણ સુદ પૂનમ ૧૮, માર્ચ ૧૯૭૩ના રોજ વડેદરામાં શ્રી આત્માનંદ જેન ઉપાશ્રયમાં આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સાનિધ્યમાં તેમના આજ્ઞાતિની સાધ્વીઓનું સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. ૮૫ જેટલાં સાધ્વીઓની હાજરી નોંધપાત્ર હતી. સંમેલનનું સંચાલન જોવા માટે ઘણાં ભાઈબહેને પણ આવ્યાં હતાં. ઉપાશ્રયમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવાતું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે આ સંમેલનમાં બધાં સાધ્વીઓએ પોતપોતાના વિચાર રજૂ કરવાના છે.
આમાં કોઈ પણ સાધ્વીએ કશે સંકેચ રાખવાની કે બીવાની જરૂર નથી. જે કઈ સાધ્વી બોલવા ઇચ્છે તેમણે એમ જ ધારી લેવું જોઈએ કે સામે કઈ જ બેઠું નથી. કદાચ કઈને કાંઈ પણ બેલવાને વિચાર ન આવે તે નવકાર મહામંત્ર સંભળાવી બેસી જાય.
પરંતુ જે કઈ બોલે તે શ્રેતાઓની સામે આવીને બાલે એવી મારી અભિલાષા છે.
પ્રારંભમાં પ્રવર્તની સાધવી શ્રી કપૂરશ્રીજીએ મંગલાચરણ કર્યું તથા આચાર્યશ્રીએ બધાં સાધ્વીઓને વક્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org