________________
જિનશાસનરન
તેથી એ ગાના કેટલા વિકાસ થઈ રહ્યો છે તે આપણે સ્વયં જોઈ શકીએ છીએ. આચાય શ્રીએ કહ્યુ કે તપગચ્છના પૂર્વાચાર્યએ જે મના કરી છે, તેમાં જરૂર કાંઈ રહસ્ય હશે પરંતુ એ મહાપુરુષાએ એમ પણ મત દર્શાખ્યા છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને કા કરવુ જોઈએ.
૫૫૬
પરમ ગુરુદેવ ન્યાયાંભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને સાધ્વીઓને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી છે. તેઓશ્રીના પટ્ટધર આચાય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે આ તેમના ગુરુદેવની આજ્ઞાનું પાલન કરીને સાધ્વીઓના વિકાસ અને જ્ઞાનવૃદ્ધિને માટે તેમણે પોતાના સમુદાયની સાધ્વીઓને વ્યાખ્યાન દેવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.
આનું પરિણામ એ આવ્યું કે આજ આપણા સમુદાયની સાધ્વીએથી પંજાખ, રાજસ્થાન, દક્ષિણ પૂર્વ દેશ તેમ જ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વ્યાખ્યાન આપીને ધ પ્રચાર તેમ જ આત્મવિકાસ કરી રહેલ છે.
હમણાં હમણાં આપણા સમુદાયના જૈન ભારતી વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી તેમ જ સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજી આદિ સાધ્વીએ જુદા જુદા પ્રદેશે માં વિહાર કરીને પેાતાનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનાથી ધર્મ પ્રચાર તથા લેાકેાપકાર કરી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org