________________
જિનશાસનને
૫૫૫ પરંતુ બધાં ક્ષેત્રોને પહોંચી વળવા આપણા સાધુએ અસમર્થ છે.
- સદ્ભાગ્યે ગુરુદેવનાં સાધ્વીઓની સંખ્યા વિપુલ છે. તેમાં કેટલીક સાધ્વીઓ તે વિદુષી છે. આ બધી સાવીએ પિતાને વિકાસ સાધે અને બધી રીતે તૈયાર થઈ જાય તે સાધીએ સંઘના કલ્યાણ અને ઉત્થાનનું ઘણું ખરું કાર્ય કરી શકે. સાથે સાથે નવી પેઢીને સુસંસકારોયુક્ત બનાવી શકે છે.
સાધ્વીઓ ધારે તે ઘરઘરમાં ગૃહિણીઓને ધર્માધ આપીને ધર્મસેવાની જાત પ્રગટાવી શકે છે. શિબિરે દ્વારા કન્યાઓ અને બહેનોને પણ ધર્મના સંસ્કારે આપી. તેઓનાં જીવન ઉજજવળ કરી શકે છે. - આજે આપણે સૌએ એ વાત વિચારવાની છે કે આ માટે સક્રિય શું થઈ શકે? આચાર્યશ્રીએ પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ પાથરતાં કહ્યું કે તપાગચ્છમાં પૂર્વ આર્યોએ સાધ્વીઓને વ્યાખ્યાન વાંચવાની અનુમતિ આપી. નથી પરંતુ આપણે અનુભવ કરીએ છીએ કે ખરતરગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ આદિ સમુદાયની સાધ્વીએ કેટલી બધી વિદુષી છે ! તેઓનો કેટલે વિકાસ થયો છે ! પિતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનેથી શ્રોતાઓને કેટલા બધા પ્રભાવિત કર્યા છે ! આ ગોમાં સાધુઓની સંખ્યા ઘણી ઓછી હોવાથી પ્રચારકાર્યની જવાબદારી સાધ્વીએ પર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org