________________
૫૫૦
જિનશાસનરન્ટ
મેટી શાંતિ સંભળાવી. આચાર્યશ્રીએ મંગલાચરણ સાથે સંક્રાંતિ સંભળાવી. જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ. રાત્રિના આચાર્યશ્રી જયવિજયજીનાં પ્રવચને થતાં રહ્યાં. શાંતમૂર્તિ વયેવૃદ્ધ મુનિરાનશ્રી જીનભદ્રવિજયશ્રી મહારાજે બેડેલીમાં વર્ષો સુધી સ્થિરતા કરીને હજારો પરમાર ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો. ગામેગામ ઉપાશ્રયે થયા. બધાના ઘરમાં ભગવાન મહાવીરને રંગીન ફેટો મુકાબે અને પરમાર ક્ષત્રિયમાં ૮-૧૦ તે સંસારને ત્યાગ કરી દીક્ષિત થયા છે.
બોડેલી સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીયુત પિપટલાલ ભીખાભાઈ વગેરે મુંબઈથી આચાર્યશ્રીને વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ વૈશાખ સુધી સ્થિરતા કરી. આપના પ્રતાપથી અનેક જીવોને ઉદ્ધાર થશે અને તીર્થ પણ ચમકી ઊઠયું એમ ટ્રસ્ટીઓએ જણાવ્યું.
આચાર્યશ્રીએ તેઓને આશ્વાસન આપતાં કહ્યું કે આ બોડેલી તીર્થને મહિમા અમારા ગુરુદેવના પ્રતાપથી વૃદ્ધિ પામ્યું છે. શાસન પતિ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની જે પ્રતિષ્ઠા તેમના શુભ હસ્તે થવાની હતી તે કાય અધૂરું રહ્યું.–આ કાર્ય મારા હાથે થયું માટે મને ગૌરવ છે. તમે પુરુષાર્થ કરે. કેઈ કામ થતું હશે તે હું વડેદરાથી પાછા આવીશ.
આ ક્ષેત્રમાં આચાર્ય વિજયેન્દ્રન્નિસૂરિજીએ જે પ્રશંસનીય ભૂમિકા તૈયાર કરી છે અને સુંદર પ્રચાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org