________________
જિનશાસનરત્ન
વત્સલતા પૂર્ણ માત્રામાં રહી. તે જાણતા હતા કે સમુદ્ર તા કેવળ સેવાના રસિયા છે. ન તે તે પદ ચાહે છે, ન કીર્તિ. પરંતુ “ખિન માગે મેાતી મિલે, માંગે મિલે ન ભીખ” અનુસાર સેવાભાવીના મહિમા તે પ્રખર સૂર્યનાં તેજકરાની જેમ સ્વય' પ્રકાશિત થઈ જાય છે.
૩૪
આચાય શ્રી પાદરામાં બિરાજમાન હતા. આચાર્ય - શ્રીએ પ'. લાભવજયજીને આચાય પદવી આપી. તે વખતે અમદાવાદ માટે ચામાસાની વિનતિ થઈ. આચાય શ્રી વિજયલલિતસૂરિજીને પણ અમદાવાદ ચાતુર્માસ માટે વિનતિ થઈ. ત્યાંથી વડાદરા આવ્યા. આચાય શ્રી વિજયલલિતસૂરીશ્વરજીએ ગુરુ ભગવંતને વિનંતિ કરી કે મારી સાથે મુનિશ્રી સમુદ્રવિજયને મેકલે તે મને અમદાવાદમાં વિશેષ અનુકૂળતા રહેશે. ગુરુદેવે તે માટે આજ્ઞા આપી. સાથે એ પણ જણાવ્યું કે મુનિ સમુદ્રવિજયની ચૈાગ્યતા અને સેવા અનુપમ છે. તે અમદાવાદમાં તેને ગણિપદ્મ અને પન્યાસપદ્મ આપવા ચેાગ્ય કરશેા. ગુરુદેવે મુનિ સમુદ્રવિજયની અવિરત સેવાની કદર કરી. વડાદરાથી અમદાવાદ આવ્યા. ચાતુર્માસ રતનપાળ ઊજમખાઈની ધર્મશાળામાં થયું. મુનિશ્રી સમુદ્રવિજયે ભગવતી સૂત્રના યેાગેાડુન કર્યાં.
ગુરુદેવની આજ્ઞા પ્રમાણે મરુધરાદ્ધારક પ્રખર શિક્ષાપ્રચારક ગુરુભકત આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતસૂરીશ્ર્વરજી મહારાજની અધ્યક્ષતામાં તથા પૂ. આચાર્ય દેવ શ્રી ઉમ’ગસૂરિજી મહારાજ તેમ જ આચાય શ્રી લાભસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org