________________
૧૧. સાધનાનું ફળ
ગુરુદેવ પણ સમુદ્રને પ્રિય વત્સની જેમ પ્યાર કરતા હતા. સમુદ્ર પણ નરભવને ગુરુસેવા દ્વારા સફળ કરતા હતા. લક્ષમણે શ્રીરામને વનમાં સેવા કરી, ભરતે ચૌદ વર્ષ ત્યાગમય જીવન વિતાવ્યું પરંતુ ભરત પોતાને લક્ષમણથી અભાગી સમજવા લાગ્યા. ભરતનું કહેવું હતું કે અધુ પુણ્ય તો લક્ષ્મણ તૂટી ગયા. સેવાથી વધારે પુણ્યનિધિ બીજે છે હોઈ શકે? આ નિધિ શ્રી સમુદ્ર ગુરુને મળી ગ. ન માલુમ કેટલાયે સરળસ્વભાવી સન્ત આ સેવાને નિધિ પામવાને માટે ઉત્સાહિત થયા હશે, પરંતુ આ નિધિની પાત્રતા વિરલા જ મેળવી શકે છે. શું પ્રત્યેક વ્યકિત હનુમાન બની શકે છે? અને શું પ્રત્યેક વ્યક્તિ ગુરુ સમુદ્ર બની શકે છે ?
સેવાધર્મ પરમગહને ગિનામપ્યગમ્યઃ |
એક તરફ ગુરુચરણેની સેવા અને એક તરફ જ્ઞાનાજન, દુવહન, તપસાધન આદિ બેધારી તલવારની ધાર પર શ્રી સમુદ્ર ગુરુ ચાલતા રહ્યા. બલિહારી છે તેમની અપ્રમત્તતા પર અને તેમની કુશલતા પર. તેમની દાક્ષિયતાનાં તે સ્વયં દૃષ્ટાંત છે.
ગુરુદેવે પણ તેમની આ અનુપમ સેવાને સ્નેહદૃષ્ટિથી નિહાળી. શ્રી સમુદ્ર તરફ તેમની મમતા નહિ પણ શિષ્ય
Jain Educ3ion International
For Private & Personal Use Only
www.jainelibrary.org