________________
૫૩}
જિનશાસનરન
୯
ગુરુદેવ આચાય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ફાટે. શેભી રહ્યો હતા. ઘેાડેસવાર, ઝંડા અને હુજારા ભાઈબહેનેા સહિત ભવ્ય પ્રવેશ થયે. અત્રે માણેકચંદજી નવલખા ખાસ ગુરુભક્ત છે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. સ્થાન સ્થાન પર ગહુલીએ. થઈ હતી. સામૈયામાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી તથા ત્રણ થાઇ વગેરે સ'પ્રદાયનાં ભાઈબહેના ઊમટી આવ્યાં હતાં. અજૈન ભાઈએ પણ માટી સંખ્યામાં સાથે હતા.
આદ’ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, પન્યાસશ્રી જયવિજયજી તથા ૫, ન્યાયવિજયજીનાં પ્રવચન થયાં. સમય ખૂબ થઈ જવાથી આપણા ચરિત્રનાયકે માંગલિક સંભળાવ્યું. ઇંદેરથી શ્રી રતનચંદજી કાઠારી, શ્રી જીવરાજભાઈ કચ્છી આદિ ઘણા ભાઈ એ આસપાસનાં ગામાથી દશનાર્થે આવ્યા હતા. વ્યાખ્યાન પછી લાડુની પ્રભાવના થઈ હતી.
જૈનેતર ભાઈ એ કહેતા હતા કે આવે ભવ્ય પ્રવેશ મહાત્સવ અહી” કદી પણ જોવામાં આગ્ન્યા નથી.
શ્રી રિષભચદજી સેસનીએ નાગેશ્વર તીના સંઘની ભાવના વ્યક્ત કરી અને ગુરુદેવને સમુદાય સહિત પધારવા વિનતિ કરી. ગુરુદેવે તે માટે પેાતાની સંમતિ આપી. શ્રી રિષભચદજીને ખૂબ આનંદ થયેા.
સંક્રાન્તિ ઉત્સવ પર દિલ્હી, આગ્રા, પુંજાખ, ઇંદેર,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org