________________
૧૨૨. પ્રાકૃત ભાષાની ઉપચાગિતા
રાજસ્થાનના બે પ્રેસરે—તેમાં એક જયપુરથી શ્રી નરેન્દ્ર ભાનાવત અને એક બીજા પ્રેસર ઉજ્જૈન પ્રાચ્ય વિદ્યા સ‘મેલનમાં ભાગ લેવા જતાં નાથ અહી આવ્યા હતા. તેમણે પ્રાચ્ય વિદ્યામાં ખાસ કરીને પ્રાકૃત ભાષાના વિશેષ પ્રચાર માટે વાતા કરી. પ્રેા. શ્રી નરેન્દ્ર ભાનાવતે જણાવ્યું કે ખધી યુનિવર્સિટીઓ-વિદ્યાપીઠામાં પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે વ્યવસ્થા થાય તેવા પ્રયત્ના કરવા જોઈ એ. યુનિવર્સિટીમાં તે જાતની વ્યવસ્થા હેાવાથી જૈન કોલેજોમાં પ્રાકૃત અભ્યાસની પણ વ્યવસ્થા થશે. પ્રેા, શ્રી કે. આર. ચઢે નીચે પ્રમાણે ચેાજના સમજાવી.
૧. દરેક વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પ્રાકૃત વિભાગ શરૂ થવા જોઈએ.
૨. પ્રાકૃત અને જૈન દર્શનના અધ્યયન તથા સંશાધન માટે ભારત સરકાર દ્વારા એક અધ્યયન તથા સÀાધન કેન્દ્ર પ્રારંભ થવુ જોઈએ.
૩. પ્રત્યેક જૈન કૉલેજમાં પ્રાકૃતના અધ્યયનને માટે સુવ્યવસ્થા હાવી જોઈ એ. અન્ય વિષયેાની સાથે પ્રાકૃત વિષય પણ દાખલ કરાવવે જોઈ એ, અને કૉલેજ સમષિત વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત વિષય દાખલ કરાવવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org