________________
૦ ૧૧૮. પર્યુષણપ ના ઉલ્લાસ
પર્યુષણુપત્ર આવ્યાં અને ઇંદોરના આખાલવૃદ્ધમાં આનન્દની લહેર લહેરાણી. વરકાણા પાર્શ્વનાથ જૈન વિદ્યાલયની ભજનમંડળી આવી ગઈ હતી. વ્યાખ્યાનના સમયે મળીએ. મનેાર જક કાર્યક્રમાથી લેાકેાને પ્રભાવિત કરી મંત્રમુગ્ધ કરી દીધા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લદત્તવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું.
રાત્રિના આ ભજનમંડળીએ પણ મનેાર'જક કાય'ક્રમા આપ્યા. ઉજજૈનના એક નાના ખાળકે નવકાર મત્રના મહિમા પર પેાતાના વિચારા દર્શાવ્યા. આ બાળકની ઉંમર માત્ર દશ વર્ષની હતી. તેનું નામ હીરાલાલ કોંવટ હતું. તેમને રૂ. ૮૦નું ઈનામ આપવામાં આવ્યું. રૂ. ૩૭] શ્રી કોઠારીજીએ આપ્યા. કલ્પસૂત્ર ઘરે લઈ જવાની ખેાલી થઈ, કલ્પસૂત્ર વહેારાવવાની ખેલી ૧૭૧ મળે. કેટાનિવાસી શેઠાણીએ લીધી. પાંચ ભાગ્યશાળીઓએ જ્ઞાનપૂજન કયુ .. કલ્પસૂત્રના વરઘેાડાની ખેાલી થઈ. રાત્રિજગાની પણ જાહેરાત કરવામાં આવી. આદેશ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજીએ કલ્પસૂત્રની વાંચના શરૂ કરી. પારણાની ખેાલી ૫૫ મહુથી શ્રી રતનચંદજી કોઠારીના લઘુખ શ્રી માઠુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org