________________
૫૦૮ -
જિનશાસનન જીવન તમય હતું. તેમણે નીચે પ્રમાણે ઉગ્ર અભિગ્રહ ધાર્યો હતે.
૧. અષાઢ સુદ ૧૪-૧૫ છઠ ૨. અષ્ટમી-ચતુર્દશી ઉપવાસ ૩. અષ્ટમી-ચતુર્દશી તથા સુદ પાંચમ મૌન ૪. પ્રતિદિન ૧૨ થી ૨ મૌન
૫. ૧૧ દ્રવ્યથી વિશેષ દ્રવ્ય આહારમાં લેવાનાં નહિ.
૬. ખાંડ, સાકર, ગેળ વગેરે મિષ્ટાન્નને ત્યાગ. ૭. તિથિના એકાસણા ,
૮. ભૂલથી કોઈને વિના પ્રજન કટુ વચન કહેવાઈ ન જાય તે ઉપવાસ.
૯, હમેશાં એક કલાક સ્વાધ્યાય
૧૦. પાંચ તિથિ પાક્ષિક અતિચાર પાક્ષિક સૂત્રને સ્વાધ્યાય.
૧૧. પાંચ તિથિ પત્રવ્યવહાર બંધ. ૧૨. ફળફળાદિને ત્યાગ
૧૩. ગેળને ત્યાગ હોવા છતાં પ્રતિદિન એક વિગઅને ત્યાગ.
ધૂન્ય ત્યાગ, ધન્ય અભિગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org