________________
જિનશાસનરત્ન
૫૦૭
કરવા જોઈએ. નિર્મળ ચિત્તથી ધુમ-આરાધના કરવી જોઈએ, જેથી પવ આરાધના સફળ અને શાંતિપૂર્વક ધર્મની આરાધના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મળે છે. બહારથી આવેલ ભાઈઓની ભક્તિ સવારે શ્રી રતનચંદજી કોઠારીએ કરી, સાયંકાળની ભક્તિ શ્રી સમીરમલજીએ કરી.
શ્રાવણ સુદ અષ્ટમીએ પચર`ગી તપ પ્રારભ થા. તેમાં ૧૫૦ ભાઈબહેનેાએ લાભ લીધેા. તેનાં પારણાં શ્ર ભંવરલાલજી કાઠારી તથા શ્રી મેાહનલાલજી કાઠારીએ કરાવ્યાં. પારણામાં લગભગ ૩૦૦-૪૦૦ ભાઈબહેને એ લાભ લીધે.
અપેારના મિલમાલિક શ્રી સુગનચંદજી ભ’ડારી તથા શ્રી રતનચ’દજી કાઠારી દશનાર્થે આવ્યા. તેમણે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં જૈન ભાઈએની લાખેાની વસતી છે પણ એક પણ સસ્થા નથી. ઇદારમાં મહાવીર વિદ્યાલય જેવી સંસ્થા કે એકાદ જૈન હાઇસ્કૂલ થવી જોઈએ. આ માટે વિચારવિનિમય થયેા.
ચેાથ-૫ચમીના ગૌતમ સ્વામીના આરાધનાના ડેમાં ૫૧ ભાગ્યશાળીઓએ લાભ લીધો. શ્રી મોતીલાલ વીરચંદ, શ્રી ધનજીભાઈ, પ્રેા, નેમચંદજી વગેરે આવ્યા. ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ એવા શાનદાર થવા જોઈ એ, જેથી અહિસાના પ્રચાર જગતમાં કરી શકાય. આપણા ચરિત્રનાયકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org