________________
૧૦૪
જિનશાસનરત્ન
એનાં પારણાં શેઠ ધન્નાલાલ પન્નાલાલજીએ ઉત્સાહપૂર્વક કરાવ્યા. કેટલાક સદ્ગૃહસ્થાએ પ્રભાવનાએ કરી. તપસ્વીઆને એકએક રૂપિયા તથા શ્રીફળ અને ખએ લાડુની પ્રભાવના થઈ. પારણામાં ૩૫૦ જેટલાં ભાઈબહેન હતાં.
મદિરાનું નગર શત્રુંજય, કલાપૂણ આજીનાં મ ંદિરા, રાણકપુરનું બેનમૂન મંદિર, એક કરોડથી તૈયાર થતું સમેાસરણુ મ ંદિર (પાલીતાણા), ૫૦ લાખથી તૈયાર થનાર જંબુદ્રીપ ( પાલીતાણા ) ૫૦ લાખથી તૈયાર થતું હસ્તગિરિ, ૨૫-૨૫ લાખના ખર્ચે બંધાતાં મદિશ--આ બધાં જૈન ધર્માંનાં આત્મશુદ્ધિ—આત્મશાંતિ અને આત્મલબ્ધિ આપનાર પ્રેરણાત્મક પ્રતીકેા છે
ભાગ્યશાળીઓ આ માટે દાનનાં ધોધ વહેવડાવે છે
પણ
જૈન સમાજના સમુત્થાન—કલ્યાણુ અને યાગક્ષેમ માટે રચનાત્મક સક્રિય ચેાજના કયારે થશે ?
Jain Education International
For Private & Personal Use Only
મહુવાકર
www.jainelibrary.org