________________
જલિ ૧૧૭. આઝાદી મળી,
આબાદી ક્યાં !
ઑગસ્ટ ૧૫ સ્વતંત્રતા દિનની રજતજયંતીને દિવસ હતે. ઉપાશ્રયની પાસે મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્રતાદિનની રજતજયંતી પ્રસંગે છથી સાત હજાર ભાઈ બહેને ઊમટી આવ્યાં હતાં. સ્થાનકવાસી સમાજના મુનિ પુંગવ માલવકેશરી મુનિરાજશ્રી સૌભાગ્યમલજી આદિ મુનિરાજ પધાર્યા હતા. આપણા ચરિત્રનાયક પણ સાધુસમુદાય સાથે પધાર્યા હતા. પ્રથમ દિગંબર પંડિત શ્રી નાથુલાલજીએ મંગલાચરણ કર્યું. અને સ્વતંત્રતા વિષે સુંદર ભાષણ કર્યું. સ્થાનકવાસી સાધ્વી શ્રી મુક્તિપ્રભા તથા સાદેવીશ્રી નિર્મળાશ્રીજીએ પ્રવચન કર્યું. મરુધરરત્ન આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજ્યજીએ પણ પ્રવચન કર્યું. માલવકેસરી શ્રી સૌભાગ્યમલજી મહારાજનું સ્વતંત્રતા વિષે મનનીય ભાષણ થયું. ઉપસંહાર કરતાં આપણું ચરિત્રનાયકે જણાવ્યું કે દેશ સ્વતંત્ર થયે. હજારે નવલહિયા જુવાનોએ દેશની સ્વતંત્રતા માટે પ્રાણ પાથર્યા. મહાત્મા ગાંધીજીએ અહિંસાના પ્રગથી જગતને ચમકાવી દીધું. આઝાદીને ૨૫-૨૫ વર્ષ થઈ ગયાં પણ દેશની આબાદી કયાં? ગરીબાઈ વધતી જાય છે. મેંઘવારીની ભીંસ ભલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org