________________
જિનશાસનરન
૪૯૧
ઉપદેશ આપ્યું. બધાને આનદ થયેા. શિક્ષકવગ તથા મેલવીજીને ખૂબ સંતોષ થયે.
વિદ ૧૪ તા. ૧૩-૨-૭૨ શનિવાર ના રોજ સક્રાંતિ ઉત્સવ મનાવવામાં આવ્યેા. આ પ્રસ ંગે દિલ્હી, આગ્રા, હાશિયારપુર, અબાલા, લુધિયાના, વડોદરા આદિ શહેરેમાંથી લગભગ ૨૦૦ ભાઈ એ આવ્યા હતા. સદરબજારના ઉપાશ્રયમાં સંક્રાંતિ સભળાવી. બુધવાર પેઠના ઉપાશ્રયથી ઍન્ડવાજા સાથે તથા મહારાષ્ટ્ર જૈન વિદ્યા ભુવનના ઍન્ડ સાથે વિદ્યાભવન પહાંચ્યાં. શાન્તિનાથ પ્રભુનાં દર્શન કરી ઉપાશ્રય પધાર્યાં. પન્યાય શ્રી જયવિજયજીએ મ’ગલાચરણ કર્યું.
પન્યાસ ન્યાયવિજયજીએ વિદ્યા ભુવનને માટે ઉપદેશ આપ્યા. આદશ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજીએ વિદ્યા ભુવનની પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું. ગૃહપતિ ભાઈ બંસીલાલજીએ ભવનની સહાય માટે વિનતિ કરી. ગુરુધ્રુવે આ સ ંસ્થાની સહાયતા માટે પ્રેરણા આપી અને લગભગ આઠ-દસ હજારનું ફંડ થઈ ગયું. વડોદરાના શ્રીસ ઘે ચાતુર્માસ માટે વિનંતિ કરી પણ ઇંદેરના સંઘની પ્રાર્થના ઘણા વખતથી હતી વડાદરાની ભાવના હાવા છતાં ક્ષેત્રના મળવાન છે.
4
ફાગણુ વિદ્ અમાવાસ્યા તા. ૧૪-૨--૭૨ સામવારના જીનેરથી વિહાર કરી ઉદ્દેપુર, ત્યાંથી આતુ, આતુરથી પિપલીથી આવા આદિ ગામામાં ધર્મ પ્રભાવના કરતા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only