________________
૪૫૭
ધજનશાસનન મહાવીર નિર્વાણ મહત્સવ સંબંધી કાર્યક્રમ સુંદર રીતે જવા માટે પરામર્શ કર્યો.
અષાડ શુદિ એકાદશી રવિવારના નવ લાખ નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું. લગભગ ૮૦૦ ભાઈલોહેનેએ લાભ લઈને આત્માને પવિત્ર કર્યો. આ સામૂહિક જાપ વાતાવરણને શાંતિપૂર્ણ બનાવવામાં સર્વથા ઉપગી થઈ રહ્યો. - આ દિવસે ડાંગરના અગ્રગણ્ય શ્રાવક શ્રી વનમાળીદાસ જૂઠાભાઈ, શ્રી રસિકલાલ મણિલાલ, શ્રી કાતિલાલ દેવચંદ, શ્રી સૂરજમલ ગાજી, શ્રી નથમલજી દલીચંદ આદિ ગુરુરાજના દર્શનાર્થે આવ્યા હતા.
નવ લાખ નવકાર જાપઉત્સવના વચ્ચે શ્રી સંઘના ભાઈએાની સેવા કરવા ઈચ્છતા હતા તેથી ૮૦૦ ભાઈબહેનોને તિલક કરી એક એક રૂપિયાની પ્રભાવના કરી.
શ્રી અંબાલાલભાઈએ ડાંગરીથી આવેલ ભાઈઓની ભકિત કરી અને પ્રત્યેકને રૂ. ૫૧–૫૧ ભેટ આપ્યા.
શ્રી સૂરજમલ છાજીએ ગુરુ મહારાજને મહાન આભાર અને ઉપકાર માન્યો. શ્રી કેશરીમલજી લલવાણીએ જણાવ્યું કે આ તે આપણું ગુરુ મહારાજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીનો બધે પ્રતાપ છે. આ મારી નિર્મળ ભાવના છે. ગીઓ અને ત્યાગી મહાત્માઓને આ જ પ્રભાવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org