________________
જિનશાસનરત્ન કેશરી શ્રી વિજવવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાની સ્થાપનાને ઉત્સવ શરૂ કરવામાં આવ્યું.
તા. ૧૧-૬-૭ ના રોજ ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી.
ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા પછી ચેગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજની પુણ્યતિથિ મનાવવામાં આવી. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ જણાવ્યું કે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ગુજરાતી ભાષામાં અનેકગ્રથની રચના કરી છે. તેમના વિચારો આપણું ગુરુદેવ પંજાબકેશરી મહારાજના વિચારો સાથે મળતા હતા. તેમની પણ જન્મશતાબ્દી ઊજવવામાં આવે તે શ્રેષ્ઠ કાર્ય ગણાય. શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) તથા શ્રી જયવિજયજી(પન્યાસ)એ પિતાના વિચારો ગનિષ્ઠના જીવન સંબંધી દર્શાવ્યા હતા.
' તા. ૧૬-૬-૭૧ ના માગશર માસની સંક્રાતિ ઊજવવામાં આવી. આ પ્રસંગે શ્રી કમલકુમાર તથા બિકાનેરની ભજન મંડળીનાં ભજનો થયાં હતાં. પંજાબકે સરી ગુરુદેવના રંગીન ફેઓ ભક્તોને વહેંચવામાં આવ્યા હતા.
- મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના કરકમળથી ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું અને બીજા ફેટાએ પણ વહેંચવામાં આવ્યા..
શ્રી શાદીલાલજીએ થોડા વખત પછી આવનાર શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org