________________
જિનશાસનરત્ન
૨૫
સત્ય છે કે જ્ઞાનકલ્પતરુની શાખાએ પર ચારિત્ર્યનાં મધુર મધુર ફળે લાગી શકે છે. જેમ શ્રદ્ધારહિત જ્ઞાન નિર ક છે, તેમ જ જ્ઞાન અને ચારિત્ર્ય પણ એકબીજાને આશ્રિત છે. જ્ઞાન જોકે સ્વયં શ્રેષ્ઠતમ છે, પરંતુ ચારિત્ર્યની સાથે તેને સમન્વય થતાં સ્વણું અને સૌરભના અથવા મણિ કાંચનના સંચાગ થઈ જાય છે. આ સુર્યાગની પ્રાપ્તિને માટે ગુરુદેવે પેાતાની સમસ્ત સાધનાની ક્ષણા અર્પિત કરી દીધી હતી.
આપણા ચરિત્રનાયક આચાય પ્રવર શ્રી સમુદ્રસુરિજી મહારાજનું પ્રથમ ચાતુર્માંસ તેમના મહાન વિચારક કાન્તિકારી ગુરુદેવ ઉપાધ્યાય શ્રીસાહનવિજયજી સાથે આ॰ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થયું
ઉ. સેાહનવિજયજીએ મહાનિશીથ સૂત્રોના યોગેનૢવહન કર્યા. આપણા મુનિપુગવે ઉત્તરાધ્યન સૂત્ર તથા આચારાંગ સૂત્રના ચેાગે દ્વહન કર્યાં. ૧૯૬૮નું ચાતુર્માસ ડભેાઈમાં ગુરુદેવની નિશ્રામાં કર્યું. અહીં ઉ. સેહનવિજયજી મહારાજે કેટલાક સાધુએને ઉત્તરાધ્યાન તથા આચારાંગ સૂત્રેા તથા કલ્પસૂત્રાદિના યોગેનૂહુન કરાવ્યા. આપણા ચરિત્રનાયકને કલ્પસૂત્રના ચાગેાહન કરાવ્યા. ૧૯૬૯માં ડભાઈથી વિહાર કરી ઉ. સાહુનવિજયજી આપણા ચરિત્રનાયક તથા મુનિ મિત્રવિજયજી એ ગુરુભાઈ આ સાથે પાલીતાણા યાત્રાર્થે ગયા. અહીંથી ગુરુદેવ સાથે અને શિષ્યેા ગુરુદેવ આચાય શ્રી વિજયવલ્લભસૂરિજીની
R
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org