________________
૪૩૮
જિનશાસનના
સુધીની પ્રગતિની સંપૂર્ણ કાર્યવાહી રજુ કરી હતી. તેમણે જણાવ્યું કે પંજાબ તથા બીજા સ્થાનના સેવાભાવી ભાઈઓના સક્રિય સહકારથી “આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી જન્મ શતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ”માં રૂપિયા દસ લાખથી વિશેષનાં વચને મળ્યાં છે. આ શતાબ્દી મહોત્સવની મહાન સફળતા છે. મહોત્સવની એ અનુપમ ફલશ્રુતિ છે.
શ્રી પ્રાણલાલભાઈ દેશીએ શતાબદી મહોત્સવ પર આવેલ સંદેશાઓ વાંચી સંભળાવ્યા. તેમાં ગુજરાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈ, પૂ. આચાર્યશ્રી વિજયાનંદનસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિધર્મસૂરિજી, આચાર્યશ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી, આચાર્યશ્રી વિકાસચંદ્રસૂરિજી, મુનિશ્રી સંતબાલજી, મુનિશ્રી પદ્મસાગરજી, સાધ્વીશ્રી સુનન્દાશ્રીજી, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, શ્રી. પી.આર. કામાણી, શ્રી વલભદાસ મરીવાલા, શ્રી. કે. જે. સમૈયા, ડે. વલ્લભદાસ નેણસીભાઈ, શ્રી હીરાચંદજી બાફણા, શ્રી રતિલાલ નાથાલાલ શેરદલાલ, શ્રી રતનચંદજી સચેતી વગેરે મુખ્ય હતા. બધાએ શતાબ્દી મહામહોત્સવની સફળતા ઈરછી હતી. સભામાં બાલમુનિશ્રી ધર્મ ધુરંધરવિજયજીએ એક ભકિતગીત સંભળાવ્યું. મુનિશ્રી નિત્યાનંદવિજયજી, શ્રી ગુણશેખરવિજયજી, શ્રી જયાનંદવિજયજી, સાવી મૃદુતાશ્રીજીએ ગુરુમહારાજ પ્રત્યે શ્રદ્ધાંજલિએ. અર્પિત કરી.
મુનિભૂષણશ્રી વલ્લભદત્તવિજયજી, મુનિશ્રી જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org