________________
મા
૧૦૨. શતાબ્દીની ફલશ્રુતિ
આજ શતાબ્દી મહોત્સવને છેલ્લો દિવસ હતે. પણ મુખ્ય સભા આજે જ હતી. ૨૭-૧૨-૭૦ રવિવારના રોજ સવારે ૯-૧૫ વાગ્યે જૈન સંઘના અગ્રગણ્ય, મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના સભાપતિત્વમાં શતાબ્દી મહત્સવની મુખ્ય સભા પ્રારંભ થઈ. આજ રવિવાર હિાવાથી જનસમુદાયની ભારે ભીડ હતી. શ્રમણસંઘ, ઉપરાંત મુંબઈના માનનીય ઉદ્યોગપતિ શ્રી લાલચંદ હીરાચંદ,
શ્રી ખુશાલભાઈ ખેંગાર, શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી નહીરાલાલ એલ. શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, શ્રી કષભદાસજ રાંકા આદિ પધાર્યા હતા. બહારથી આવેલ જૈન આગેવાન ગુરુભક્ત શ્રીમાન માણેકચંદજી બેતાલા, આત્માનંદ જૈન સભા અંબાલાના પ્રમુખ લાલા રતનલાલજી જૈન, એમ. પી., બિકાનેરના સેવાપ્રિય શ્રી રામરતનજી કેચર, બેંગલોરના શ્રી જીવરાજભાઈ ચૌહાણ, માલેગામના શ્રી મોતીલાલ વીરચંદ, પૂનાના સેવામૂર્તિ શ્રી પિપટલાલ રામચંદ શાહ વગેરે પધાર્યા હતા.
મંગલાચરણ પછી જન્મ શતાબ્દીના મંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે સમિતિની સ્થાપનાથી લઈને આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org