________________
૪૩૬
જિનશાસનના
મહાનુભાવોએ શાકાહારનું મહત્વ યુક્તિપ્રયુક્તિપૂર્વક પ્રતિપ્રાદિત કર્યું હતું. શાકાહારી વ્યક્તિ માંસાહારી વ્યક્તિથી બુદ્ધિ અને શારીરિક શક્તિમાં વિશેષ શ્રેષ્ઠ હેય. છે. વિશ્વશાન્તિને માટે શાકાહાર અત્યંત આવશ્યક છે. છેવટે અધ્યક્ષમહોદય શ્રી પાગેજીએ શાકાહારની આવશ્યક્તા તથા તેના લાભ દર્શાવીને શાકાહારને વિશેષ અને વિશેષ પ્રચાર કરવા માટે અનુરોધ કર્યો હતે. ત્યાર બાદ સંમેલન - સમાપ્ત થયું હતું.
રાત્રિના ૭-૩૦ વાગ્યે દિલ્હીનિવાસી ઉદ્યોગપતિ ગુરુભક્ત શ્રી. દેવરાજજીના સભાપતિત્વમાં સાંસ્કૃતિક મનેરંજન કાર્યક્રમે જવામાં આવ્યા હતા. આજ આ. સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમો જેવા દર્શકે હજારની સંખ્યામાં ઉમટી આવ્યા હતા.
જુદી જુદી સંસ્થાઓએ રાસ-ગરબા-નૃત્યે ભકિતગીત અને ડાંડિયારાસ રજૂ કર્યા હતાં. પ્રેક્ષકેએ મેડી રાત્રિ સુધી આ મનોરંજન કાર્યક્રમ માણ્યા હતા. અનેક કાર્યકમે ખૂબ આકર્ષક અને મને હર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org