________________
૧૦૧. શાકાહાર સંમેલન
૨૬-૧૨-૭૦ના રાજ ખપેારના ત્રણ વાગ્યે મુંબઈ જીવદયા મંડળી, ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન, મુંબઇ વેજિટેરિયન સેાસાચટી, દિલ્હી જનકલ્યાણ સમિતિ આદિ સસ્થાઓના સહુયેાગથી શાકાહાર સ'મેલન આાજિત કરવામાં આવ્યું હતુ.
સંમેલનના અધ્યક્ષ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ શ્રી વી. એસ. પાગે માય હતા. અતિથિવિશેષ શ્રી. પદ્મભૂષણ આયુર્વે ચક્રવતી' પ'ડિત શ્રી. શિવશર્મા એમ. પી. પધાર્યા હતા. પ્રાણીમિત્રના આજીવન સેવક શ્રી જયંતીલાલ માનકરે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને જીવદયાનાં કાર્યમાં કેવી અદમ્ય રુચિ હતી તે વાત પર વિસ્તૃત પ્રકાશ પાથર્યાં હતા.
મુંબઈના શેરીફ અને જીવદયા મ`ડલી મુંબઈના ઉપપ્રમુખ શ્રી શાદીલાલજી જૈને શાકાહારનું મહત્ત્વ દર્શોવીને તે પ્રત્યે જાગૃત રહેવાની પ્રેરણા કરી હતી. અતિથિવિશેષ શ્રી શિવશર્માજી, ગણિવર્ય શ્રી જનકવિજયજી, ડે. જે. એચ. જસાવલા, મેજર એચ. આર. અમનજી, દસ્તૂરશ્રી મિનાચેર હેામજી, શ્રી ગ ંગારામ શરણી વગેરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org