________________
જિનશાસનર
આપણા ચરિત્રનાયક વર્ષોથી શતાબ્દીનું સ્વપ્ન સેવી રહ્યા હતા. આજ તે સ્વપ્ન સાકાર થશે. કેટલાયે જીવાના સમ્રુદ્ધાર થશે.
૪૧૦
છે.
આ સમાજના વિકાસ
છેલ્લાં માત્ર ૧૦૦ વર્ષમાં આય સમાજે ભારે વિકાસ સાધ્ય
૮૩૪ વિશાળ ભવન, ૪૦૦૦ શાખાઓ, ૪૦-૫૦ કૅલેજો, ૫૦૦ હાઇસ્કૂલા, ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૬૦ ગુરુકુળા, ૩૦૦ સરસ્કૃત પાઠશાળાઓ, ૩૦ છાપખાનાં, ૪૮ અનાથાલય, ૧૪૨ રાત્રિપાઠશાળાઓ, ૪૦ વર્તમાનપત્રો, ૬૯૫ ઉપદેશક, ૨૬૨ કન્યાશાળાએ ૨૪ ધર્માંદા દવાખાનાંઓ, ૩ કુમારિકા ગુરુકુળ અને આજે તા શ્રી દયાનંદ વિશ્વવિદ્યાલય(યુનિવર્સિ`ટી)ની યેાજના થઈ
રહી છે.
જૈન સમાજ આજે કર્યા છે?
Jain Education International
આચાય સમુદ્રસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org