SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન છે. આવા ! ખૂબ ખૂબ અમૃતનું પાન કરે. વલ્લભગુરુના પૂજારીએ, વલ્રભના સ્મૃતિસાગરમાં તન્મય બની જાઓ. વ્રજનિવાસી પણ વ્રજવલ્લુભના સંગીતમાં ડૂબી જતા હતા. તમે પણ ગુરુ વ@ભના ભક્તિગાનમાં તલ્લીન બની જાએ, ડૂબી જાઓ. ૪૦૯ ગુરુ વલ્લભ તમારા મન અને આત્મામાં ઉપસ્થિત છે. મહાત્માઓનું નિર્વાણ થાય છે, મૃત્યુ નહિ. એ અમર ગુરુવરની યાદમાં સમુદ્ર ગુરુના મન માનસપર તરગા ઊઠી આવ્યા છે. એ તર ંગાની લેાલમાલિકામાં કેવળ મુંબઈ નહિ, પણ સમગ્ર ભારત અવગાહન કરવા જઈ રહ્યું છે. હવે કેણુ અભાગી હશે જે મેનિદ્રામાં સૂતે રહેશે, અને પશ્ચાત્તાપનાં અશ્રુઓથી મુખને ધાતા રહેશે ! આપણા ચરિત્રનાયક જે ઉમંગથી મુંબઈ પધાર્યા હતા, એ ઉમગને મંગળ દિવસ, પરમાર્થના ર’ગને દિવસ, ભક્તિના તર ંગાને દિવસ આવી ગયા. પ્રત્યેક ભાવભરી વ્યક્તિ પેાતાની ભાવનાની ઊર્મિ પ્રદર્શિત કરવા તત્પર છે. આ શતાબ્દીને ઇતિહાસ ચિરસ્મરણીય રહેશે. શ્રી વલ્લુભ ગુરુની શતાબ્દી અને વલ્રભગુરુ પટ્ટધર આ મહેાત્સવના મહારથી મણિ કાંચનના સંચાગ છે, સુ ંદર ચાગ છે. તે જુઓ શતાબ્દીની રમણીયતા અને તમારુ તન મન ધન ચૈાછાવર કરી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy