________________
૯૫. શતાબ્દીના
આશાસ્પદ સ’કલ્પ
આપણા ચરિત્રનાયક ગુરુવય જ્યારે પાલીતાણા પધાર્યા હતા ત્યારે ભાવનગરના જૈન' પત્રના પ્રતિનિધિ ડા. ભાઈલાલભાઈ એમ. બાવીશી ગુરુને મળ્યા હતા. એ પ્રસગે શતાબ્દી 'બધી વિસ્તૃત વાર્તાલાપ થયેા હતેા. ગુરુમહારાજના હૃદયમાં પાતાના પ્રાણપ્રિય ગુરુભગવંતની શતાબ્દી માટે કેટલેા ઉત્સાહ, ઉમંગ અને ઉત્કંઠા છે તે આ ડી. બાવીશી સાથેના વાર્તાલાપથી જાણવા મળે છે. આ વાર્તાલાપના સારભાગ આ નીચે આપવામાં આળ્યે છે.
પ્રતિનિધિ-ગુરુદેવ ! શતાવિષયક રૂપરેખા પર થાડા પ્રકાશ પાડશે ?'
ગુરુદેવ ! –મહાનુભાવ ! ગુરુમહારાજ તે યુગપુરુષ હતા. તેમની પ્રતિષ્ઠાને અનુસાર જ આ શતાબ્દી મહાત્સવ થવા જોઈ એ. પરંતુ હજી સુધી શતાબ્દીના ઘડવૈયાઓએ વ્યસ્થિત કાર્યક્રમ વિચા લાગતા નથી, તેમ જણાય છે. પ્રતિનિધિ આપશ્રીએ શતાબ્દી સમિતિને કાંઈ નિર્દેશ તા આપ્ચા હશે ને !'
ગુરુદેવ—શતાબ્દીનાયક ગુરુરાજ સમગ્ર ભારતના હતા એટલે શતાબ્દિ સમિતિ અખિલ ભારતીય હાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org