________________
જિનશાસનરન
૨૧
આપણા ચરિત્રનાયક ભાઈ સુખરાજજીનું મન સયમના જળમાં અવગાહન કરવા લાગ્યું. આવશ્યક ક્રિયાએના અભ્યાસ તેા વડેાદરાથી ચાલી રહ્યો હતા. હવે મન તર્ક-વિતર્કોથી ઉપર થઈને સ્થિર સુમેરુ બની ગયું હતું. ખાતાં પીતાં, સૂતાં જાગતાં, ખેલતાં ચાલતાં અને સેાચતાં સયમસાધનાના સક્ષેામાં જ જીવન આતપ્રોત થઈ ગયુ હતું.
“જાગ ઊઠા ફિર સેાના કયા રે”
સકાને સાકાર કરવાના સમય આવી પહેાંચ્ચા, જેને માટે પ્રત્યેક પુણ્યાત્મા તમન્ના સેવે છે. ધર્માંના પુષ્કરાવત મેઘ વરસી રહ્યો. મનમયૂર નાચી ઊઠયો. સંયમની ભાવના જ્વલંત અની.
આવી ઉચ્ચ ભાવના જાગ્યા પછી એવા કેણુ દુબુદ્ધિ હાય જે સંસારના વિષને ત્યાગીને વૈરાગ્યનુ અમૃત ન પીવા ચાહે ? કલ્પવૃક્ષની છાયા છોડીને બાવળવૃક્ષની અલ્પ છાયામાં બેસવાનું કેાને ગમે ?
કાલ કરે સૌ આજ કર, આજ કરે સેા અખ પર્લમે ... પલ હાયગી, ફિર કરેગા કર્મ તા
આ શુભ ભાવને હૃદયમાં ધારણ કરીને આપણા ચરિત્રનાયક સુખરાજજી સાધુધર્મની દીક્ષા માટે ઉત્સુક અની ગયા. પુણ્યાત્માએના ચિંતન અને સાધનામાં કાઈ અંતર નથી હોતું. આવા સાધુ-આત્મા સસારમાં ધન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org