________________
૩૮૨
જિનશાસનરત્ન
ગોરેગાંવ, પાર્ટ્સ, સાંતાક્રુઝ, વાન્દ્રા, માહિમ આદિનાં ભાઈએ વિનતિ કરવા આવ્યા હતા.
તા. ૧-૬-૭૦ સોમવારના રાજ વસઈ પહોંચ્યા. અહી' સમાચાર મળ્યા કે ભાવનગરમાં રાત્રિના સાડાચાર વાગે પૂજ્ય આચાર્ય દેવ વિજયાદયસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. આ દુ:ખદ સમાચાર સાંભળતાં જ સૌંસારની ક્ષણભંગુરતાનું અંધારું છવાઈ ગયું. ચતુર્વિધ શ્રીસ ંઘ સાથે દેવવંદન કર્યું. ભાવનગર શોકદશક તાર મેકલવામાં આવ્યા. પૂજયશ્રી મહાન શાંત, મહાન ગ ંભીર અને મહાન વિદ્વાન યાતિષમાંડ હતા. પરંતુ ભાવીભાવને કાણુ. ટાળી શકે છે ?
શતાબ્દી સમિતિના સભ્યામાં જરા મતભેદ હતા. વસઈમાં ગુરુમહારાજે તે દૂર કર્યાં.
..
એરીવલી, કાંદીવલી, મલાડ, ગેરૈગામ, અંધેરી, વિલાપાં, સાંતાક્રૂઝ, માહીમ, દાદર થઈ ભાયખલા પધાર્યા. આ બધાં સ્થાન મુંબઇનાં પરાંઓ છે. અહી` બધે પ્રવેશેત્સવ શાનદાર થતા રહ્યો. અગણિત ભાઇએ દશના તથા વિન ંતિ માટે આવતા રહ્યા. અનેક વિચાર-પરામશ થતા રહ્યો. શતાબ્દીની ભાવનાએ તર'ગિત થતી રહી, ભાયખલા ત। ભાવસ્થલી છે. મહાન લેાકેાપકારી, કલિકાલકલ્પતરુ, 'જાખકેસરી મહારાજનું અહીં સમાધિમદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org