________________
જિનશાસનરત્ન
દહાણુમાં ગૌડીજી જૈન મંદિરના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઇ દુ ભજી, શ્રી શાંતિલાલ મગનલાલ, ગુરુભક્ત શ્રી ઉમેદમલજી, શ્રી રસિકલાલ કેરા, તથા સેવા સમાજના સંપાદક લાલા લક્ષ્મણદાસજી એસવાલ આદિ દર્શોના આવ્યા. અન્ય પાણી, ગુજરાતી ભાઈએ પણ આવ્યા હતા. શેઠ પૂનમચંદજી બાફાએ સાધમિક ખંધુઓની ભકિતનેા લાભ લીધેા, શેઠજીએ સાંપ્રદાયિક સ‘કીણ તા ઘેાડવાની વાત કરતાં કરતાં તેમણે તેરાપંથી આચાર્ય શ્રી તુલસીગણીની ઉદારતાના પરિચય આપ્ચા અને પેાતાના જૂના અનુભવ સાઁભળાવ્યે.
૩૮૦
વાનગાંવ, મેઇસર, પાલઘર, વિહાર પછી અગાસી તીધામમાં શુભ આગમન થયું. મુંબઈમાં પ્રવેશદ્વારમાં પદાર્પણુ થયુ. સ્વાગતને માટે ઉપાશ્રયમાં ભકત શ્રાવકાના ભારે માટે સમૂહ ઉપસ્થિત હતા. અનેક પ્રવચન તથા ભાષણા થયાં. શતાબ્દી મહૅત્સવના છાત્રવૃત્તિ વિભાગના કેટલાક સભ્ય બન્યા.
♦
મુંબઈથી શેઠ લક્ષ્મીચંદ દુલ ભજી, શેઠ ફુલચંદ શામજીભાઈ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શેઠ જેસી ગલાલ લલ્લુભાઇ, શેઠ પનાલાલ વેારા, શેઠ ઉમેદમલજી, શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કેારા, શ્રી રસિકલાલ કેારા આદિ ૧૫૦૦ ભાઈબહુના ઉપસ્થિત હતાં.
વસઈ, ભાઇન્દર, એઇસર, કાંદીવલી, મલાડ, અ'ધેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org