________________
જિનશાસનન મેળવવા ચાલી નીકળ્યા. આ દિલના બે દીવાના દાદાની ભક્તિના પરવાના બનીને ચાલી નીકળ્યા.
આ બંને ભાઈઓના ભાગ્યમે પાલીતાણામાં પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજ (આચાર્યશ્રી વિજયકમલસૂરી– શ્વરજી મહારાજ – ગુજરાતી બિરાજમાન હતા. તેઓશ્રીના દર્શનાર્થે બંને ભાઈએ ગયા. સાથે ફધીનિવાસી ધર્મપ્રેમી શ્રાવક રેખચંદજી નિમાણ પણ દર્શનાર્થ જવા માટે ઉત્સુક થઈ ગયા.
મણિ-કંચન-પારસનો સંગ ઉપસ્થિત થઈ ગયે. પન્યાસ શ્રી કમલવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી મેહનવિજયજી(આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ)ને શ્રી રેખચંદજી નીમાણીએ ભાઈ સુખરાજજીની ઉચ્ચ ભાવનાઓ દર્શાવીને ધર્મની દલાલીનું પુણ્ય પ્રાપ્ત કર્યું.
પૂજ્યશ્રીએ ધર્મબોધ આપતાં કહ્યું કે, “ભાગ્યશાળી! આ સંસાર તે પાણીને પરપિટે, વાદળની છાયા અને સ્વપ્નની સંપત્તિ છે. તેને નષ્ટ થતાં સમય નથી લાગતું. એ તે સેમલનું ફૂલ છે. રંગ ભલે ખૂબ સુંદર છે, તેમાં રૂ ભરેલું છે, પણ તેમાં સારભાગ બિલકુલ નથી. હે અબાધ શિશુ ! આ સંસાર કાગળનું ફૂલ છે. તેમાં સુગંધ તે જરા પણ હેય નહિ. તેથી ભાગ્યશાળી, સાચા તત્ત્વને જાણે અને ભવસમુદ્રને પાર કરવાનો પ્રયત્ન કરે.” ?
આ ધર્મબંધથી સુખરાજજીને સંયમનો રંગ ચડવા લા. રંગ ચમકાવવાને માટે એક મહાત્મા રંગરેજ મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org