________________
૪. વિપત્તિઓનાં વાદળ
પરિવર્તન પ્રકૃતિને અટલ નિયમ છે. તેમાં પ્રતિપલ પરિવર્તન થતું રહે છે. સુખદુઃખની છાયા પ્રતિસમય પરિવર્તિત થતી રહે છે. એક પદના સંચાલન પછી કેણુ જાણે ખીજું પદ કયા ખાડામાં ય અંધકારભરી ગુફામાં પડી જશે તે ાણુ જાણે છે ?
મનુષ્ય માને છે કે હું માટે થતા જાઉં છું, પરંતુ માલૂમ નથી આયુષ્ય તે આછું આછું થતું જાય છે. જીવન એક સહરાનું રણ છે. કઈ જગ્યાએ શાન્તિપ્રદાયક એક ઘૂટ પાણી મળશે માલૂમ નહિ. શાન્તિ તથા સુખની ક્ષણ જીવનમાં બેચાર જ હાય છે, જ્યારે દુઃખના મહાસાગર અહીં' નિત્ય તાફાનમસ્તીમાં ગજતા હૈાય છે.
હુજી તે પત્સલતામયી માતાની પ્રતિમા હૃદયપટલથી ભૂંસાઈ નહાતી ત્યાં તે પ્રિય બહેનના વિધેાગની કાલી ઘટા ફરી છવાઈ ગઈ. માતાના વિયેાગ પછી આ વાત્સલ્યના સહારે પણ સમાપ્ત થઈ ગયા. હાય રે ચંડાલ યમરાજ ! તારી ભૂખ કદી તૃપ્ત થશે જ નડુિ ? કેટલાંયે નરરત્ને તારા મુખમાં ઝડપાઈ ગયાં. પરંતુ તારી ભૂખ તા અધૂરી જ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only