________________
જિનશાસનરન
જૈન ધર્મના અનુરાગી, ભગવાન બુદ્ધની જેમ ખાલ્યકાળમાં ચિન્તનશીલ હતા.
આમ હૈાવા છતાં સુખરાજનું મન આનંદિત રાખવા માટે પિતાશ્રીએ તેમને તેમની બહેન છે।ગાદેવીની પાસે વડોદરા મેાકલી આપ્યા. તેમના બનેવી શ્રી પૂનમચંદજી રા ખેચા (પ્રસિદ્ધ નામ અન્નજી) એક સુયેાગ્ય તેમ જ સમ્પન્ન શ્રાવક હતાં. દેગાદેવી પણ ધની અનુરાગિણી હતી. તેના ધાર્મિક સંસ્કારાનેા સુખરાજ પર સુંદર પ્રભાવ પડયો. અઘટ ઘટના બનાવનાર ભગવતી ભવિતવ્યતા મહાન ખેલવતી હાય છે. કાણુ જાણતું હતું કે સુખરાજનું વડાદરામાં આવવુ પણ એક પ્રાકૃતિક ઘટના હતી ? કેણુ જાણતું હતું કે ગુરુ વલ્લમના સરૂપમાં આવનાર સુખરાજ એક દિવસ ગુરુ વલ્લભના ચરણાના એક અનન્ય સેવક બની જશે ? ભાગ્યયેાગે પિતાશ્રી શેાભાચંદજીને પણ્ વ્યાપારવશ વડેદરા આવવાનું થયું. સુખરાજ પણ પિતાજીની સાથે સુખપૂર્વક દિવસ ગુજારવા લાગ્યા. વ્યાપારની દક્ષતાની સાથે સાથે શિક્ષાપ્રાપ્તિની તરફ પણ અગ્રેસર થવા લાગ્યા.
·
૧૧
ભગવાન મહાવીરનેા અહિંસાને સંદેશ જગતના ચોકમાં મૂકવા જૈન તત્ત્વજ્ઞાનની અંગ્રેજી ભાષામાં પુસ્તિકાએ વિદ્યાના પાસે તૈયાર કરાવી જૈન–જૈનેતર વિદ્યાનેાને તથા દેશપરદેશના વિશ્વ વિદ્યાલયા અને પુસ્તકાલયાને માકલવી જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
વલ્લભસુધાવાણી
www.jainelibrary.org