________________
--૩૧૮
જિનશાસનન
જ્ઞાન, ધ્યાન, અધ્યયનમાં મસ્ત રહીને ધર્મનાં અજવાળાં પાથરી આપણું પ્રાણપ્યારા ગુરુદેવ તથા જૈનશાસનને જયજયકાર કરવામાં ખૂબ ઉદ્યમવંત રહેશે. અહીં આપણે નવનવાં પ્રસ્થાન કરી જાગૃતિનાં પૂર રેલાવી બિકાનેરની -ભૂમિને ધર્મભૂમિ બનાવવાની છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org