________________
, ૭૩. બડભાગી કુટુંબને
ભવ્ય ત્યાગ
મથેણ વંદામિ” ભાઈ ચીમનલાલે વંદણ કરી. “ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે. '
“કૃપાસિંધુ! આપ જાણે છે કે આપનાં સુધાભર્યા અમૃતવચને અમારા હૃદયમાં કેતરાઈ ગયાં છે. આ સંસારની માયા-મેહ છોડવા બધાં તલસી રહ્યાં છે-અબ મોહે તારે!” ભાઈ ચીમનલાલે દીક્ષાની ભાવના દર્શાવી.
ભાગ્યશાળી! તમારી ભાવના તે જવલંત છે અને તમે, તમારાં ધર્માત્મા ધર્મપત્ની રાજરાની અને તમારા સુપુત્રો અનિલ, સુનીલ, પ્રવીણ પણ સંયમને માર્ગે વિચારવા ઈચ્છે છે તે જાણીને તે ભારે હર્ષ થાય છે. તમારા બડભાગી કુટુંબનો ત્યાગ તે અવિરલ, ભવ્ય અને અનુપમ છે.’ ગુરુદેવે ત્યાગની પ્રશંસા કરી.
પ્રભે! આપની પ્રેરણા પ્રમાણે અમે તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા ખૂબ આનંદથી કરી આવ્યાં. ત્યાં રાષભદેવ દાદાની અલૌકિક ચમત્કારી મૂર્તિનાં દર્શન કરી અમે પાવન થયાં. એ તીર્થાધિરાજ દાદાની સમક્ષ અમે દીક્ષા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org