________________
જિનશાસનના
૩૦૪
ભાવના ભાવી અને પ્રતિજ્ઞા કરી હવે વિલંબ ન કરે-ન. કરો.” ભાઈ ચીમનલાલે ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી.
ભાગ્યશાળી! જહા સુખમ, તમારી ભાવના પૂર્ણ થશે.” ગુરુદેવે સંમતિ દર્શાવી.
- “ગુરુદેવ! અમદાવાદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યનંદનસૂરીશ્વરને વંદન કરીને તેમની પાસેથી દીક્ષાનું મુહર્ત પણ લઈ આવ્યાં છીએ. તે ગુરુદેવે માગશર : શુદિ દશમનું મુહૂર્ત ઉત્તમ આપ્યું છે તે આ મુહુ જ અમને દીક્ષિત કરો.” ચીમનભાઈની આગ્રહભરી વિનંતીથી ગુરુદેવ માગશર શુદિ એકમના બૌત પધાર્યા હતા. ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ થયે અને ભાઈ ચીમનલાલે દીક્ષાની ભાવના દર્શાવી. મુહૂર્ત પણ શુદિ દશમનું હતું. સમય શેડો હતો. આખા કુટુંબની દીક્ષા માટે સંઘને ખૂબ તૈયારી કરવાની હતી પણ સદ્ભાગ્યે શ્રીસંઘે આવા બડભાગી. કુટુંબની દીક્ષાને લાભ લેવા નિર્ણય કર્યો અને તૈયારી. કરી લીધી.
આ બડભાગી કુટુંબની ત્યાગભાવનાના સમાચાર બડતમાં વીજળીવેગે પ્રસરી ગયા. આખા ગામના આનંદને પાર નહોતે. દીક્ષાનો વરઘોડો જેવા આખું ગામ ઊમટી પડયું હતું અને ભૂરિ ભૂરિ પ્રશંસા કરતું હતું. આ બડભાગી કુટુંબની દીક્ષાને સમારોહ બડતના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની ગયે. વિધવિધાનપૂર્વક દીક્ષા આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org