SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન જૈનભૂષણ સ્થાનકવાસી મુનિરત્ન શ્રી પ્રેમચંદજી મહારાજ ગુરુવરને મળવા પધાર્યાં. ખૂબ હવિવલ ભાવપૂર્ણાંક હૃદય*ગમ મિલન થયું. રામભરતમિલાપની સ્મૃતિ તાજી થઈ ગઈ. કાર્તકી પૂર્ણિમાના દિવસે વિહાર થયા. અનેક ગુરુ. ભક્તોનાં ઘરે પાવન કર્યાં. ૩૦૧. લાલા રામલાલજી શ્રીસંધના પ્રધાનની દિલ્હીની કાઠી . પર પધાર્યાં. ચાતુર્માસની પુનરાવૃત્તિ અહી` થઈ. પ્રભાવના, ભક્તિ આદિ કાય થયાં. શ્રી સિદ્ધાચલતી ને મહિમા તેમ જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના વિષય ઉપર ગુરુરાજે સુંદર પ્રરૂપણા કરી. આ પછી એકમના દિવસે વિશાળ જુલૂસની સાથે કિનારી ખાર શ્રી આત્મવલ્લભ પ્રેમ ધમ શાળામાં પધાર્યા. મુનિ જયવિજયજીએ (પન્યાસ) સ ંક્ષિપ્ત ભાષણ કર્યું. મુનિ સુશીલકુમારજીની અધ્યક્ષતામાં વિરાટ શાકાહાર · સ ંમેલન થઈ રહ્યું હતું ત્યાં ગુરુદેવ પધાર્યાં. આ સંમેલનને કાર્યક્રમ ઘણા સુંદર હતા. ગુરુદેવે દર્શાવ્યું : જીવ વિના માંસની ઉપલબ્ધિ નથી, અન્ય જીવના શરીરથી આપણા શરીરનું પાષણ કરવું એ - ક્યાં સુધી ન્યાયક ગણાય ! માંસ પેટમાં હાય તે પૂજા–નમાજ આદિ બધી ક્રિયાઓ વ્યથ છે. બાહ્યશુદ્ધિની સમાન અન્તરશુદ્ધિ પણ જરૂરી છે. પાઠ્ય પુસ્તકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy