________________
જિનશાસનરત્ન
૨૯૯ વવામાં આવી. બધાએ સભાની ઉન્નતિને માટે પિતાપિતાના. વિચારો દર્શાવ્યા. વિચારોને સાર એ હતું કે મહાસભાનું કાર્યાલય દિલ્હીમાં લેવું જોઈએ. કારણ કે દિલ્હી આખા ભારતનું કેન્દ્ર છે. અહીંથી બધી પ્રવૃત્તિઓ સુચારુરૂપે સંચાલિત થઈ શકે તેમ છે.
દિલ્હી શ્રીસંઘે પૂર્ણ વિચાર કરવા વિશ્વાસ દર્શાવ્યું. અજ્ઞાનતિમિરતરણી પંજાબ કેસરી આચાર્ય મહારાજની. સ્વર્ગારોહણતિથિ આનંદપૂર્વક ઊજવવામાં આવી. ગાયન-- ભાષણ, પ્રવચને દ્વારા પૂજ્ય ગુરુદેવની અભ્યર્થના કરવામાં આવી. શ્રી ચીમનલાલની પાર્ટીએ ભક્તિભજનો દ્વારા તથા છે. રામકુમાર જૈન M. A. નાં ભાષણેએ સુંદર પ્રભાવ પાડ્યો. ગુરુમહિમા દિવ્યરૂપે પ્રતિપાદિત થઈ. લુધિયાનાની
બાલિકા વિમલાદેવીનાં ભાવભર્યો ભક્તિભજન પર પ્રસન્ન . થઈને અનેક ઈનામ જાહેર થયાં.
લાલા નાનચંદજીની નાની સુપુત્રીના ભાષણથી પ્રસન્ન થઈને તેમને પણ ઈનામ આપવામાં આવ્યું.
નવપદજીની ઓળી આનંદપૂર્વક પૂર્ણ થઈ. વિધિ. શ્રી પં. હીરાલાલજી શાસ્ત્રીએ કરાવી. આ ઉત્સવ પછી. કારતક સંકાન્તિ સંભળાવવાને સુંદર ઉત્સવ ઊજવવામાં આવે.
પાર્શ્વનાથ વિદ્યાલય–વારાણસીના મંત્રી લાલા હરજસરાય દર્શનાર્થે પધાર્યા. ત્યાંનાં પ્રકાશિત છ પુસ્તકે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org