________________
જિનશાસનરત્ન
૨૯૩
તેમના સુપુત્ર ભાઈ અભયકુમારનાં ભજન, મુનિરાજ જ વિજયજી (પન્યાસ) આદિ અન્ય સાધુ-સાધ્વીઓનાં જ્ઞાનમય પ્રવચનેા, બહારથી આવવાવાળા ભાઈ એની વિધવિધ વિનતિ તથા ભક્તિભાવભર્યા ભજના ઉત્સવામાં નવા પ્રાણ જગાવી જતા હતા.
દિલ્હીની રોનક દિલ્હીને ચાગ્ય જ હતી. સંગીતવિશારદ ગુરુભક્ત શ્રી ઘનશ્યામજીનાં ભક્તિભર્યો' ભજનેાની રેશનકમાં ચાર ચાંદ લાગી જતા હતા. છેવટે ગુરુમહારાજે ફરમાવ્યું કે વીરક્ષેત્ર મહુવાના પ્રસિદ્ધ વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેવા વિદ્વાનેાની આજે ભારે જરૂર છે. દિલ્હીમાં એક બૃહદ્ જ્ઞાનભંડારની સ્થાપના થવી જોઈએ. સંક્રાન્તિ ઉત્સવ પણ અત્યંત સમારેહપૂર્વક ઊજવાયે.
કાશ્મીરની રાજધાની જમ્મુ તવીમાં ગુરુદેવ આચા ભગવાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું મ ંદિર નિર્માણ થયું હતું.
પરંતુ એ વખતની પરિસ્થિતિ અનુસાર શિખરબધ મંદિર થઈ શકયુ નહતું, પરંતુ વર્તમાન સમયમાં કાઈ મુશ્કેલી નહાવાને કારણે ત્યાંના શ્રીસંઘની ભાવના જાગી કે આ નગરની શાન અનુસાર શિખરબંધ મંદિર થવું જોઈએ.
આ ભાવના લઈને ત્યાંના શ્રીસંઘના પ્રમુખ લાલા હરવ શલાલજી આદિ શ્રીસંઘના આગેવાન સજ્જના સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org