SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૨૦૨૦માં હેાશિયારપુર ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયક ગુરુદેવનાં ચરણામાં પહોંચ્યા. તેઓએ સંઘની શુભ ભાવના દર્શાવી. ૨૯૪ ગુરુવરે ફરમાવ્યું: તમારા સૌની ભાવના અતિશ્રેષ્ઠ છે. દેવ, ગુરુ, ધર્મના પ્રતાપે તમારી ભાવના સફળ થશે. આ દિવસેામાં શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈના માનમંત્રી ગુરુભક્ત ભાઈ શ્રી રસિકલાલ નાથાલાલ કારા ગુરુદર્શનાર્થે હેશિયારપુર આવ્યા હતા. પ્રસગાનુસાર જમ્મુ તવીના મંદિરને વિષે વાર્તાલાપ થયા. ગુરુ આદેશ શિરોધાય કરીને તે જમ્મુ-કાશ્મીર ગયા. ત્યાંથી પાછા આવીને ગુરુદેવને જણાવ્યું કે આ કા સભા દ્વારા પ્રયત્ન કરીને કરાવી દેવાશે. જમ્મુનિવાસી લાલા રતનચંદજીએ એવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી જમ્મુમાં શિખરબંધ મંદિર ન અને ત્યાં સુધી દૂધને ત્યાગ રહેશે. મંદિરને વિશાળ કરવાને માટે બાજુની જમીન વેચાતી લેવા વિચાર કર્યા પરન્તુ વિશેષ કીમત આપવા છતાં તે જમીન મળી શકી નહિ. એટલે જૂના મંદિરની જગ્યાએ જ નવીન શિખરબંધ મંદિર કરવાના નિણૅય કરવામાં આવ્યે. પાછળથી એ જગ્યા પશુ મળી ગઈ. આ મંદિરને શિલાન્યાસ કરવાને માટે નાગૌર(રાજસ્થાન )નિવાસી હાલ મદ્રાસનિવાસી દાનવારિધિ શે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy