________________
નૂતન મંદિરને શિલાન્યાસ
૭૧. જમ્મુ નૂતન
ઉપાશ્રયનાં ઉદ્ઘાટન આદિ કાય પૂર્ણ કરાવી ગુરુદેવ ચાતુર્માસ માટે બિકાનેર પધારવાના હતા. વિહારની તૈયારી પણ થઈ હતી. કારણ કે વર્ષોથી બિકાનેરના શ્રીસંઘની વિનતિએ થઈ રહી હતી. પર ંતુ સ્પના બળવાન છે, કેદિલ્હી શ્રીસ'ધના સદભાગ્યથી દિલ્હી શ્રીસ‘ઘની પ્રાર્થના. સ્વીકારવામાં આવી.
દિલ્હીનાં ભાગ્ય કેમ ન જાગે ?
એ સૂતેલી કિસ્મતને જગાવવાને માટે ગુરુરાજ ૧૦૦૮ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ દિલ્હીમાં થયું. જે શુદ્ધિ અષ્ટમીના રે!જદાદા ગુરુ ન્યાયાÈાનિધિ મહારાજની સ્વર્ગારેહુદ્યુતિથિ ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવી. દિલ્હી રાજધાની છે. બધાં રાજ્યેાના શ્રાવકગણુ કાયવશ અહી આવતા રહે છે.
Jain Education International
ગુરુ મહારાજના ચાતુર્માસના કારણે દિલ્હી ધર્માંની પણ રાજધાની અની રહી હતી. શ્રી અમીચંદજી, ચીમનલાલ ઍન્ડ પાર્ટીનાં ભજન, લાલા શાન્તિસ્વરૂપજી તથા લાલા રતનચંદજીનાં સક્રાન્તિ ભજન, સાધ્વી શ્રી પ્રિયદર્શનાજીનાં પ્રવચન, પ્રેાફેસર રામકુમારજી M. Aનું વ્યાખ્યાન,
For Private & Personal Use Only
www.jainelibrary:org