________________
૩. જન્મમાંગલ્ય
આ પાલી શહેરમાં આજે પણ અનેક પ્રસિદ્ધ મંદિરઉપાશ્રય-ઉદ્યાન–સ્કૂલ-પાઠશાળા-તળાવ આદિ શેભાયમાન છે. વ્યાપારનું પણ તે એક સારું કેન્દ્ર છે. રાજસ્થાનના મુખ્ય જિલ્લામાં તેની ગણના થાય છે. આ નગરમાં શ્રાવકકુલભૂષણ શ્રી શેભા ચન્દ્રજી બાગરેચા મેહતા (મુત્તા) પિતાના પ્રતિષ્ઠિત પરિવારની શેભા વધારી રહ્યા હતા. તેમનાં ધર્મપત્ની ધારિણીદેવી (ધાયુદેવી) પણ એક ધર્મભાવપરાયણ પતિવ્રતા નારી હતાં. શ્રી ભાચન્દ્રના ઘરની શેભાની વૃદ્ધિ કરવાને માટે અને ધારિણીદેવીને માટે ધર્મની અનુપમ ભેટરૂપ આપણું ચરિત્રનાયકે સં. ૧૯૪૮ના માગશર સુદ એકાદશી(મન એકાદશી)ના પવિત્ર દિવસે આ દમ્પતીને ગૃહમંદિરે જન્મ લીધે. તિષીઓના મત અનુસાર મૌન એકાદશીને દિવસે જન્મ ધારણ કરનાર બાળક માનવંશને શિરોમણિ બનીને રહે છે. વળી બધી સુખસમૃદ્ધિના તે ભક્તા બને છે. આથી તે તિવિંદ પંડિતે બાળકનું નામ સુખરાજ રાખ્યું.
બાળક સુખરાજ ચન્દ્રની કળાની માફક દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. સર્વસુખસંપન્ન ઘરમાં સુખરાજ સુખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org