________________
જિનશાસનરન
જોધપુરના મધ્યમાગ માં પાલી નામનુ' નગર વિદ્યમાન છે. એક રીતે દિલ્હી તરફથી ચાલતાં મારવાડ કે મરુભૂમિનું આ નગર પ્રવેશદ્વાર કહી શકાય.
આ મરુધર ભૂમિમાં કાદમ્બરીના અચ્છેદ સરાવરની માફક પોતાની ધવલકીર્તિથી ધવલિત પાલી નગર શે।ભાયમાન છે. સાંભળ્યું છે કે પાટણ(ગુજરાત)ની જેમ અહીંના સંઘમાં પણ એક વખત બધા શાક લક્ષાધિપતિ હતા. અહીં નવા આવનાર શ્રાવકને પણ સંઘ સાધર્મિક વાત્સલ્ય દ્વારા પેાતાની સમાન મનાવી લેતા હતા. આ ક્રિ વદન્તી
પણ ભાવનાવશ કહેવાતી હાય. પરન્તુ તે પણ પાલી નગરની ભવ્યતા અતિ પ્રાચીન તેમ જ લેાકેાને આકષ ણુ કરનારી છે.
૭
.
e.
મહાતીર્થ શત્રુ ંજયની સિદ્ધભૂમિ(પાલીતાણા)નું અધુ નામ પાલીનગરે ગ્રહણ કર્યુ છે. તેથી અમે તેને પવિત્ર તી ભૂમિ માની શકીએ છીએ, પાલીનાં મંદિશમાં શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મ*દિર સુપ્રસિદ્ધ તેમ જ દનીય છે.
શાસ્ત્રકાર કહે છે એક પલ્લામાં બધી ધમ કરણી અને એક પક્ષામાં સાધિમ ભક્તિ બરાબર છે. સ્વામીભાઈ એને રાજી-રોટી, શિક્ષણ, દવા આપવામાં પુણ્ય સમજવું જોઈ એ,
Jain Education International
- વલ્લભસુધાવાણી
-
For Private & Personal Use Only
www.jainelibrary.org