________________
૬૯. અજૈન ભક્તોના ધર્મલાભ
આપણા ચરિત્રનાયક બ્રામાનુગ્રામ વિચરીને અષાડ શુદિ દશમના રાજ છરા પધાર્યાં. કારણ કે આ વ જીરાનગરમાં ચાતુર્માસ કરવાનુ` સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જીરામાં ખૂબ ધૂમધામથી પ્રવેશ થયે. ઉપાશ્રયમાં શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજનું પ્રવચન થયું. સમય વિશેષ થઈ જવાથી ગુરુ મહારાજે માંગલિક સંભળાવ્યું.
છે.
બીજે દિવસે વિપાક સૂત્ર વહેારાવવાને માટે ઘીની એલીને બદલે ગરીખમાં ગરીખ ભાઈ-બહેન પણ આ લાભ લઈ શકે તે માટે નવકાર મત્રના જાપની માળાઓની સંખ્યામાં મેલીએ ખેલવામાં આવી. દસ હજાર નવકાર મત્રની માળાએની ખેાલીથી શ્રી જ્ઞાનચંદજી નવલખાનાં ધર્મ પત્ની શ્રી શાન્તિદેવીએ ધમ લાભ પ્રાપ્ત કર્યાં.
ગુરુ મહારાજ દ્વારા નવીન રીતે શરૂ કરેલ બ્રહ્મચ વ્રત તથા નવકાર મંત્રના જાપની માળાઓની મેલી કેટલી લેકેાપકારી પ્રથા છે! ગરીબમાં ગરીબ ભાઈ-બહેન આ ધર્મ લાભને લાભ લઈ શકે છે.
આ નવીન મેલીની પ્રથાની કલ્પના કેટલી ભાવવાહી. અને અનુપમ છે !
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org