________________
જિનશાસનરન
૨૦૧
શ્રીમહાવીરજયંતી, શ્રી દાદા ગુરુની જયંતી તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજની જયંતીએ ખૂબ ધામધૂમસમારેાહપૂર્વક ઊજવાઈ ગઈ.
ચાતુર્માસ પૂર્વ તલવંડી, માગા, જગરાવાંમાં વિચરીને ધર્મોપદેશ આપતા રહ્યા. જગરાવાંમાં ધર્મોથ હૈામિચાપેથિક ઔષધાલય સ્થાપિત થયું, સન્મતિ કૉલેજ પુનઃ શરૂ થઈ. સ્થાનકવાસી સમાજમાં પણ એકતા સ્થાપન થઈ. શ્રી રૂપચંદજી મહારાજની સમાધિ મેળાને વિવાદ દૂર કરવામાં આવ્યે. ગુરુદેવે તેનું સમાધાન કરાવ્યું. રાયકેટમાં પણ ધર્મ જાગ્રતિ થઈ. અષાડ માસની સક્રાન્તિ અહીં મનાવવામાં આવી. દિલ્હી આદિ નગરાથી ભક્તગણુ ઘણી મોટી સંખ્યામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org